Video

આમ ના ચીઝ બર્સ્ટ વડાપાવ અને CTC સેન્ડવીચ ખૂબજ પ્રખ્યાત છે | દેશ વિદેશ માં આમના વડાપાવ પ્રખ્યાત છે
કલાક માં 150 કિલો લસણ મશીન થી ફોલાઈ છે અને લોકો દેશ વિદેશ મા આ મશીન ના માધ્યમ થી પૈસા કમાઈ છે
કલર કેમિકલ વગર નું સારૂ ખાય એવા સારા વિચાર થી એક પાર્સલ પોઈન્ટ શરૂ કર્યું હતુ આજે 19 ફ્રેન્ચાઇઝી છે
1952 માં દાદા એ વેપાર શરૂ કર્યો તો આજે 3 પેઢી સંભાળે છે હિંગ વાળા સેવમમરા અને સેવ દાળ થી વખણાય છે
અમદાવાદમાં અસલ જામનગરી ઘુઘરા ખાવા હોય તો કપિલ ના ઘુઘરા 13 વર્ષ પહેલા ટેબલ ઉપર વેપાર શરૂ કર્યો હતો
સમોસા ને પેટીસ ઉતરે ત્યાં 5 મિનિટ માં પૂરા થઇ જાય 40 વર્ષ થી પ્રખ્યાત છે લોકો લાઈન લગાવી ને ઊભા હોય