પાર્ટીપ્લોટ ના ભાવ માં ડેસ્ટિનેશન વેડિંગ પૂલ ની અંદર કરાવે છે જેમાં રૂમ અને ડેકોરેશન પણ આવી ગયુ
અત્યારના સમય માં આટલું સસ્તું ગીર ગાય નું ઘી ક્યાંય નહિ મળે સાથે ઘણી ઓર્ગેનિક પ્રોડક્ટ અહીંયા મળશે
લેબોરેટરી કરાવી લેવાની છૂટ 100% નેચરલ મધ | જોવો કઈ રીતે મધ એકઠું કરી તમારા સુધી પહોંચાડવામાં આવે છે
બ્રેડ પકોડા ના ચાહક હોય તેને એકવાર તો અહીંયા ટેસ્ટ કરવોજ જોઈએ વ્યાજબી ભાવ અને જમ્બો સાઈઝ
50 વર્ષ પહેલા 25 પૈસા થી ગોલા ની શરૂઆત કરી હતી આજે રાજકોટ માં ગોલા નું નામ પડે તો સાહેબ નો ડંકો પડે
સૌરાષ્ટ્ર માં બેસ્ટ મઠ્ઠો ખાવો હોય એ પણ કલર,એસન્સ વિનાનો તો આ બેસ્ટ જગ્યા છે | Mathawala